5યુવતિઓ ફરાર થયાના બનાવ બાદ તંત્ર જાગ્યુ,વિકાસ ગૃહની સુરક્ષા સઘન કરાશે

May 06, 2017 06:13 PM IST | Updated on: May 06, 2017 06:13 PM IST

પાલડી વિકાસ ગૃહમાંથી ફરી એક વખત ૫  યુવતીઓ ફરાર થઇ જતા ચકચાર મચી છે. છેલ્લા કેટલાય સમયથી અવાર નવાર ગૃહમાંથી યુવતીઓ ફરાર થઇ જવાના કિસ્સા સામે આવતા વિકાસ ગૃહની સુરક્ષા અને તંત્ર સામે સવાલો ઉભા થયા છે.

ત્યારે વિકાસ ગૃહની સુરક્ષા મામલે શહેર પોલીસ કમિશનર એ.કે.સિંહએ જણાવ્યું હતું કે પાલડી વિકાસ ગૃહની ઘટના ખુબ જ દુખદ છે. ગૃહની સિક્યુરિટીને લઈને શહેર પોલીસ દ્વારા ગૃહનાં અધિકારીઓ સાથે મીટીંગ કરી સઘન સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે.

5યુવતિઓ ફરાર થયાના બનાવ બાદ તંત્ર જાગ્યુ,વિકાસ ગૃહની સુરક્ષા સઘન કરાશે

ફાઇલ તસવીર

 

સુચવેલા સમાચાર