પાટીદાર સહિત શ્રવણ વર્ગોને અનામત જોવતી હોય તો વાંચો સાંસદે આપેલી આ સલાહ!

Apr 12, 2017 04:14 PM IST | Updated on: Apr 12, 2017 04:15 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ચાલેલા ઓબીસીમાં સમાવેશના આંદોલન બાદ સરકારે તમામ આંદોલનોને થાળે પાડવા નવો કાયદો પસાર કર્યો છે જે લોકસભામાં પાસ થઈ ચૂક્યો છે. હવે એનએસઈબીસી કાયદો રાજ્યસભામાં પાસ થશે પણ તે પહેલા જ ઓબિસી જ્ઞાતીના તમામ સાંસદોએ પીએમ મોદીને મળી તેમનું અભિવાદન કર્યું હતું.

ઈટીવી સંવાદદાતા હિતેન વિઠલાણીએ રાજ્યસભા સાંસદ શંકરભાઈ વેગડ સાથે વાત કરી જેમાં તેમણે કહ્યું કે પાટીદારો સહિતના શ્રવણોને  ઓબીસીમાં આવવું હશે તો તેમણે તમામ સાંસદોને અપીલ કરવાની રહેશે. અને પાટીદારોનો સર્વે કર્યા બાદ જ તમામ સાંસદો નિર્ણય કરશે કે પાટીદારોના આર્થિક રૂપે નબળા વર્ગનો સમાવેશ ઓબિસીમાં કરવો કે નહી.

પાટીદાર સહિત શ્રવણ વર્ગોને અનામત જોવતી હોય તો વાંચો સાંસદે આપેલી આ સલાહ!

OBC બિલ મુદ્દે વિપક્ષ પર પીએમ મોદીનો પ્રહાર

રાજ્યસભામાં OBC બિલ પાસ ન થવા પર ઉઠાવ્યા સવાલ

PM મોદીએ OBC સાંસદોની બેઠકમાં કહ્યું

'તમામ પક્ષોની સહમતિ હોવા છતા બિલ પાસ કેમ નહીં'

OBCના વિકાસનો રસ્તો રોકવામાં આવ્યોઃ પીએમ

OBCના લાભનું બિલ કેમ રોકવામાં આવ્યું ?: પીએમ

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર