કોમેડીયન ગુત્થી (સુનિલ ગ્રોવર) સામે અમદાવાદમા ફરીયાદ,10લાખ લઈ શુ કર્યું જાણો

May 20, 2017 09:29 AM IST | Updated on: May 20, 2017 10:46 AM IST

કપિલ શર્માના શોથી જાણીતા બનેલ કોમેડીયન એક્ટર સુનિલ ગ્રોવર સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થયેલ છે. જાણીતા કોમેડીયન સુનિલ ગ્રોવર સામે છેતરપીંડીની ફરીયાદ કોર્ટમાં થઈ હતી. જેમા આગામી 27મી મેના રોજ સુનિલ ગ્રોવરના કાર્યક્રમ માટે 10 લાખ રુપિયા અગાઉથી આપ્યા હોવા છતા પણ શો કેન્સલ કરવા બદલ સુનિલ ગ્રોવર સામે ફરીયાદ નોંધવા માટે કોર્ટે નવરંગપુરા પોલીસને આદેશ કર્યો છે.

ફાઇલ તસવીર

કોમેડીયન ગુત્થી (સુનિલ ગ્રોવર) સામે અમદાવાદમા ફરીયાદ,10લાખ લઈ શુ કર્યું જાણો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર