તમિલનાડુના આગામી મુખ્યપ્રધાન બનશે શશિકલા,8 કે 9મીએ લઇ શકે છે શપથ

Feb 05, 2017 03:31 PM IST | Updated on: Feb 05, 2017 03:31 PM IST

તમિલનાડુના આગામી મુખ્યપ્રધાન શશિકલા બનશે તેવું લગભગ નક્કી જેવું જ છે.પન્નીરસેલ્વમે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામુ આપ્યું છે. જેથી તમિલનાડુના મુખ્યપ્રધાન શશિકલા બની શકે છે.શશિકલા AIADMKના ધારાસભ્સ દળના નેતા ચૂંટાયા છે.AIADMKની બેઠકમાં ધારાસભ્સ દળના નેતા તરીકે ચૂંટાયા છે.

shashikala

તમિલનાડુના આગામી મુખ્યપ્રધાન બનશે શશિકલા,8 કે 9મીએ લઇ શકે છે શપથ

પુર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન પછી એઆઇએડીએમકેના મહાસચિવ વીકે શસિકલાએ પાર્ટીના મોટાભાગના અધિકાર પોતાની પાસે રૃલીધા હતા પછી નક્કી થયુ હતું કે તેમને રાજ્યના મુખ્યમંત્રી બનાવાશે.જો કે આધિકારીક ઘોષણા 8 કે 9 ફેબ્રુઆરીએ થઇ શકે છે.

નોધનીય છે કે શશિકલા પહેલા શુક્રવારે પૂર્વ મંત્રી કેએ સેગોત્તાઇયાન અને પુર્વ સૈદઇ એસ દુરૈયમૈને પાર્ટીના સચિવ નિયુક્ત કરી ચુક્યા છે. શશિકલાનો આ નિર્ણય વિરોધીયોને દબાવવાનો કદમ મનાય છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર