અમદાવાદઃસિવિલના ડોક્ટર પર હુમલા મામલે 4આરોપીની ધરપકડ

Apr 06, 2017 03:36 PM IST | Updated on: Apr 06, 2017 03:36 PM IST

અમદાવાદ સિવિલમાં ડૉક્ટર પર હુમલા મામલે પોલીસે 4 આરોપીની કરી ધરપકડ કરી છે.મુખ્ય આરોપી બંટી સહિત 3ની ધરપકડ કરી છે. ગઈકાલ રાત્રે દર્દીના સંબંધીઓએ ડૉક્ટર પર હુમલો કર્યો હતો.

tabib hadtal1

અમદાવાદઃસિવિલના ડોક્ટર પર હુમલા મામલે 4આરોપીની ધરપકડ

નોધનીય છે કે,અમદાવાદ સિવિલમાં ગઈકાલે રાત્રે તબીબ પર થયેલા હુમલાના વિરોધમાં તબીબો હડતાળ પર ઉતર્યા છે. 150 જેટલા તબીબો હડતાળ પર છે.દર્દીના સંબંધીઓએ તબીબ હુમલો કર્યો હતો.કેન્સર વિભાગમાં દર્દીના સગા દ્વારા ડોક્ટર પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યા છે.

સુચવેલા સમાચાર