15 દિવસની રાહત પછી ફરી વધ્યાપેટ્રોલ-ડીઝલના ભાવ

Apr 16, 2017 08:45 AM IST | Updated on: Apr 16, 2017 08:45 AM IST

15દિવસ પહેલા પેટ્રોલના ભાવમાં રૂ.3.77 અને ડીઝલમાં રૂ.2.91 પ્રતિ લીટર ઘટ્યા હતા. હવે ફરી ભાવમાં વધારો ઝીકાયો છે, પેટ્રોલમાં 1.39 રૂપિયા અને ડીઝલમાં 1.04 ારૂપિયા પ્રતિ લીટર મોઘુ થયું છે. આઇઓસીએ જણાવ્યું કે આ વધેલી કિમતો આજ મધ રાતથી લાગુ કરાશે.

15 દિવસ પહેલા જ સસ્તુ થયુ હતુ તેલ

15 દિવસની રાહત પછી ફરી વધ્યાપેટ્રોલ-ડીઝલના ભાવ

આઇઓસીએ એ પણ જણાવ્યં કે બહુ જલદી એક પાયલોટ પ્રોજેક્ટના રૂપે ઉદયપુર,જમસેદપુર, પોડીચેરી, ચંદીગઢ અને વિશાખાપટ્ટનમમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રોજ બદલાવ કરાશે. જે પછી આ પ્રોજેક્ટ આખા દેશમાં લાગુ કરાશે.

સુચવેલા સમાચાર