સલમાનને મુક્ત કરાવનારા વકીલને આપી ગેંગસ્ટરે મારી નાખવાની ધમકી!

Jan 29, 2017 11:21 AM IST | Updated on: Jan 29, 2017 11:21 AM IST

જોધપુરના ચર્ચિત શિકાર મામલે સલમાન ખાનના પ્રતિનિધિત્વ કરી રહેલા બચાવ પક્ષના વકીલનો દાવો છે કે એક આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટરે તેને ફોન કરી આ મામલામાં સલમાન ખાનને છોડાવવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

એચ.એમ.સારસ્વતને બે દિવસ પહેલા દાવો કર્યો હતો કે ફોન કરવા વાળાએ પોતાને આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર બતાવ્યો છે અને સલમાનને આર્મ્સ એક્ટ મામલામાં છોડાવવા પર તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેમણે કહ્યુ કે તે ગેંગસ્ટર ખુશ નથી. સારસ્વત મુજબ ફોન કરવાવાળાએ ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી છે.

સલમાનને મુક્ત કરાવનારા વકીલને આપી ગેંગસ્ટરે મારી નાખવાની ધમકી!

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર