જાણો ક્યારે 'બાહુબલી-2' નું ટ્રેલર અને ફિલ્મ થશે રિલિઝ

Mar 12, 2017 09:09 AM IST | Updated on: Mar 12, 2017 09:09 AM IST

અમદાવાદઃઆખરે નિર્માતાઓએ બાહુબલી-2 ના ટ્રેલરની રિલિઝ ડેટ આપી છે.ફિલ્મના રિલિઝ અંગે આજે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે. ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ ફિલ્મ બાહુબલી-2નું ટ્રેલર અંગે કહ્યુ હતું.16મી માર્ચે સવારે 9 કલાકે આંધ્રપ્રદેશ અને તેલંગાના થિયેટરોમાં ટ્રેલર રિલિઝ થશે.

ટ્રેલર રિલિઝ બાદ સાંજે 5 કલાકે ફિલ્મનું ટ્રેલર રિલિઝ ઓનલાઈન થશે . 28 એપ્રિલે ભારતનાં તમામ સિનેમાઘરોમાં ફિલ્મ રિલિઝ થશે.રાજામૌલીએ કહ્યુ હતું કે, ફિલ્મ બાહુબલીઃધ બિગનિંગ માટે પણ મે આ જ તરીકો અપનાવ્યો હતો. તેમણે કહ્યુ કે. ફિલ્મમાં પ્રભાસ,રાણા દગ્ગુબાતી, તમન્ના ભાટીયા અને અનુષ્કા શે્ટીના રોલ છે.

જાણો ક્યારે 'બાહુબલી-2' નું ટ્રેલર અને ફિલ્મ થશે રિલિઝ

સુચવેલા સમાચાર