પાટીદાર અનામત આંદોલન મુદ્દે ભાજપનનો માસ્ટર પ્લાન

Nov 10, 2017 06:09 PM IST | Updated on: Nov 10, 2017 07:15 PM IST

પાટીદાર આનામત આંદોલનને લઇને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પાટીદારોને વધુ ટિકિટ ફાળવવામાં આવે તેવી પાટીદારોને આશા આપી છે.

સોર્સિસની માનીયે તો, નિયત સંખ્યા કરતા વધુ પાટીદારોને ટિકિટ આપવા ભાજપમાં મનોમંથન. પાટીદારોને રિઝવવા કેશુભાઇ પટેલના દિકરાને ઉતારી શકે છે. આ માટે ભાજપે ભરત પટેલનો સંપર્ક કર્યો હતો. ભરત પટેલને ચૂંટણી લડવા માટે મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ભરત પટેલ ભાજપ માટે સાબિત થઈ શકે છે હુકમનો એક્કો.

જો ભાજપનો આ માસ્ટર પ્લાન સફળ રહ્યો તો ભાજપ પાટિદારનાં મત હાંસેલ કરી શકે છે. અને વર્ષ 2017ની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસની સરખામણીએ વધુ મત મેળવી શકે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર