ભાજપનો સ્થાપના દિવસ: અહીં સાંભળો પાર્ટીના પહેલા અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીનું પહેલું ભાષણ

Apr 06, 2017 02:53 PM IST | Updated on: Apr 06, 2017 02:54 PM IST

અમદાવાદ #દેશમાં સત્તાનું સુકાન સંભાળી રહેલી ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે. ઉત્તરપ્રદેશમાં મળેલી ઐતિહાસિક જીતથી ઉત્સાહિત ભાજપ દ્વારા આજે સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.

6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પ્રથમ અધ્યક્ષ બનાવાયા હતા. એ પ્રસંગે એમણે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આવો સાંભળીએ ભાજપના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીએ શું કહ્યું હતું.

ભાજપનો સ્થાપના દિવસ: અહીં સાંભળો પાર્ટીના પહેલા અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીનું પહેલું ભાષણ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર