પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પર ભરતસિંહ સોલંકીએ શું કહ્યુ જાણો

May 22, 2017 12:01 PM IST | Updated on: May 22, 2017 12:01 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપતા કહ્યુ હતું, કે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારંમવાર પ્રવાસ કરવો પડે છે. તેથી સ્પષ્ટ દેખાય છે કે રાજ્યની ભાજપ નેતાગીરી સતદર નિષ્ફળ અને નિરબળ સાબિત થઇ છે. ભાજપ સરકાર હવે બની શકે તેમ નથી. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતનો પ્રવાસ કરે છે. અને કચ્છની પ્રજાને પાણીના મુદ્દે મુર્ખ બનાવી રહ્યા છે.

પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પર ભરતસિંહ સોલંકીએ શું કહ્યુ જાણો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર