બાવળા પાસે દિશમાન ફાર્માસ્યુટીકલ કંપનીમાં લાગી આગ

Mar 07, 2017 09:10 PM IST | Updated on: Mar 07, 2017 09:10 PM IST

અમદાવાદઃબાવળા- સાણંદ રોડ પર આવેલી એક કંપનીમાં મોડી સાંજે ભીષણ આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારોમાં અફરા તફરી મચી જવા પામી છે. દિશમાન ફાર્માસ્યુટીકલ કંપનીમાં ભીષણ આગ લાગવા પામી છે. જેથી આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. જો કે અત્યાર સુધી આગ કાબુમાં આવી નથી.

બાવળા પાસે દિશમાન ફાર્માસ્યુટીકલ કંપનીમાં લાગી આગ

સુચવેલા સમાચાર