વડોદરાઃIPL મેચ પર કોડનેમથી રમાતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ,લાઇવ સોફ્ટવેરનો ઉપયોગ

Apr 16, 2017 10:44 AM IST | Updated on: Apr 16, 2017 10:44 AM IST

વડોદરાઃઆઇપીએલમાં રમાતી વિવિધ ક્રિકેટ મેચો પર સટ્ટો રમાતો હોવાની બાતમી એસઓજીને મળતા પાણીગેટ સ્લમ ક્વોટર્સમાં પોલીસે છાપો મારી ક્રિકેટ પર સટ્ટો રમાડતા બુકી સાજીદ બેકરીને ધરપકડ પોલીસે એલસીડી ટીવી, મોબાઇલ ફોન, શોફટવેર મળી 550000 નો મુદ્દામાલ ઝડપી પાડયો છે.

લાઇવ લાઇન સોફટવેરથી ક્રિકેટ સટ્ટો બીજા વિવિધ સ્થળોએ કાપવામાં આવતો હતો. કોડનેમથી આ ક્રિકેટ સટ્ટો રમાડવામાં આવતો હતો ત્યારે પાંણીગેટ સ્લમ ક્વોટર્સમાંથી ઝડપાયેલ આ ક્રિકેટ સટ્ટા પ્રકરણે પોલીસે બીજા પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

વડોદરાઃIPL મેચ પર કોડનેમથી રમાતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ,લાઇવ સોફ્ટવેરનો ઉપયોગ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર