ઓસ્ટ્રેલિયાના PM ટર્નબુલે નરેન્દ્ર મોદી સાથે મેટ્રોમાં લીધી સેલ્ફી

Apr 10, 2017 04:30 PM IST | Updated on: Apr 10, 2017 04:57 PM IST

દિલ્હીના મંડી હાઉસ મેટ્રો સ્ટેશન પર ઓસ્ટ્રેલિયન પીએમ ટર્નબુલે મેટ્રોમાં ભારતીય પીએમ મોદી સાથે યાત્રા કરી હતી. મંડી માર્કેટથી અક્ષરધામ મંદિર સુધી યાત્રા કરી હતી. ત્યારે મોદી-મોદીના નારા લાગ્યા હતા.ઓસ્ટ્રેલિયાના પીએમ ટર્નબુલે પીએમ મોદી સાથે મેટ્રોમાં સેલ્ફી પણ લીધી હતી.

mandi pm modi

ઓસ્ટ્રેલિયાના PM ટર્નબુલે નરેન્દ્ર મોદી સાથે મેટ્રોમાં લીધી સેલ્ફી

પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પીએમ ટર્નબુલ પીએમ મોદીની સાથે મેટ્રોની  સફર કરી રહ્યા છે.અક્ષરધામ મેટ્રો સ્ટેશન બંને પહોચ્યા હતા.બંનેએ મેટ્રોમાં સાથે સેલ્ફી પણ લીધી હતી.વિશ્વ વિખ્યાત દિલ્હી અક્ષરધામ મંદિરના ઓસ્ટ્રેલિયાના પીએમને દર્શન કરાવશે.ટર્નબુલે પીએમ મોદી સાથે મેટ્રોમાં લીધી સેલ્ફી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર