પુર્વ સીએમ આનંદીબહેનએ શિક્ષણ વિભાગ અને વાલીઓને આપી આ સલાહ, જાણો

Apr 27, 2017 10:30 AM IST | Updated on: Apr 27, 2017 10:30 AM IST

શિક્ષણ વિભાગે મોટી ફી ઉઘરાવતા સંચાલકો સામે લાલ આંખ કરવી પડશે.''વાલીઓએ પણ સારી સુવિધા મેળવવા સંચાલકોને સહકાર આપવો પડશે'' ફી નિયમન લઈને પૂર્વ CM આનંદીબેને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું.

પુર્વ સીએમ આનંદીબહેનએ શિક્ષણ વિભાગ અને વાલીઓને આપી આ સલાહ, જાણો

ફી નિયમન બિલ ને લઇ ઘણી વાર શાળા સંચાલકો અને વાલીઓ સામે સામે આવી જાય છે તો ઘણી બધા શાળા સંચાલકો એ પણ સરકાર સામે બાયો ચડાવી છે ત્યારે પૂર્વ CM અને શિક્ષણ મંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગે મોટી ફી ઉઘરાવતા સંચાલકો સામે લાલ આંખ કરવી પડશે।. પરંતુ '

વાલીઓએ પણ સારી સુવિધા મેળવવા સંચાલકોને સહકાર આપવો પડશે. પરંતુ વધુ ફી લઇ અને કોઈ સારી સુવિધા ન આપતા હોય તો તેની સામે શિક્ષણ વિભાગ ને લાલ આંખ કરવા આનંદી બહેને ટકોર કરી હતી.

 

સુચવેલા સમાચાર