ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજનાથસિંહ સાથે કરી મુલાકાત

Mar 22, 2017 11:18 AM IST | Updated on: Mar 22, 2017 11:18 AM IST

ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજનાથસિંહ સાથે કરી મુલાકાત

દિલ્હી,ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજનાથસિંહ સાથે  મુલાકાત કરી છે. CM બન્યા બાદ રાવત પહેલીવાર મુલાકાતે આવ્યાં છે. PMમોદી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે કરશે મુલાકાત. ભાજપા અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી

ઉત્તરાખંડમાં મંત્રી મંડળના વિભાગોના વિભાજનને લઈને ચર્ચા કરશે.

સુચવેલા સમાચાર