અમદાવાદઃશહીદોના પરિવારે અખીલેશ યાદવનો હુરિયો બોલાવ્યો

May 15, 2017 09:19 AM IST | Updated on: May 15, 2017 09:19 AM IST

સમાજ પાર્ટીના અખીલેશ યાદવ દ્વારા શહીદો પર આપેલા નિવેદનને લઇ શહીદોના પરિવારજનોએ  વિરોધ પ્રદર્શન કર્યું હતું. શાહીબાગ શહીદ સ્મારક ખાતે ગુજરાતના શાહિદ થયેલા જવાનોના પરિવારજનોએ અખીલેશ યાદવ હાય હાય ના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું .

પરિવારજનો નો માંગણી છે કે અખીલેશ યાદવ ભલે રાજકીય નેતા હોય પરંતુ એક દેશ ના જવાનની શહાદત પર આવું નિવેદન ના આપી શકે. અખીલેશ યાદવ ગુજરાત ના જવાનો ના પરિવાજનો પાસે માફી માગે તેવી માગ કરી હતી.

અમદાવાદઃશહીદોના પરિવારે અખીલેશ યાદવનો હુરિયો બોલાવ્યો

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર