અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીનું 2 કિલો સોનું ઝડપાયું

Apr 03, 2017 01:57 PM IST | Updated on: Apr 03, 2017 02:21 PM IST

અમદાવાદઃઅમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દાણચોરીના બે કિલો સોના સાથે એક પ્રવાસીની અટકાયત કરી છે.જો કે પ્રવાસી સમીર અંસારી દુબઈથી અમદાવાદ આવ્યો હતો અને સમીર અંસારી અમદાવાદ એરપોર્ટ પર પહોચતા પહેલા જ કસ્ટમ વિભાગને બાતમી મળી હતી.

જેના કારણે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોચતાની સાથે જ કસ્ટમ વિભાગે સમીર અંસારીની અટકાયત કરી હતી.કસ્ટમ વિભાગે પ્રવાસીની વધુ પુછપરછ હાથ ધરી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીનું 2 કિલો સોનું ઝડપાયું

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર