ધોરણ 12સામાન્ય પ્રવાહ પરિણામ,ટોપર્સ છાત્રો સ્કુલમાં રમ્યા ગરબા,લીધો ટેટુળો

May 30, 2017 01:52 PM IST | Updated on: May 30, 2017 02:01 PM IST

ધોરણ 12સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. 56.82 ટકા આવ્યું  છે.www.gseb.org પર પરિણામ જાહેર કરાયું છે.અમદાવાદના એલિસબ્રીજ કેન્દ્રનું સૌથી વધુ 100 ટકા પરિણામ આવ્યું છે. 81 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે.

pa2

ધોરણ 12સામાન્ય પ્રવાહ પરિણામ,ટોપર્સ છાત્રો સ્કુલમાં રમ્યા ગરબા,લીધો ટેટુળો

જો કે આ પરિણામ ઓછુ આવતા અનેક વિદ્યાર્થીઓ નિરાશ થયા છે પરંતુ તેમણે હિંમત હારવાની જરૂર નથી. તો સારા માર્ક્સથી પાસ થનારા વિદ્યાર્થીઓ આજે ખુશીથી જુમતા જોવા મળ્યા હતા.

pa3

રાસ-ગરબા સ્કુલમાં રમી પોતાની સફળતાને વધાવી હતી. તો શિક્ષકોએ પણ શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

pa5

વિદ્યાર્થીઓએ પોતાની સફળતા માટે કરેલી મહેનત અંગે પણ અન્ય વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. રોજ કેટલો સમય વાચન કરતા અને કેવી રીતે સફળતા મળી શકે છે તે અંગે અન્ય વિદ્યાર્થીઓને માહિત ગાર કર્યા હતા.

pa4

સુરત જિલ્લાનું સૌથી વધુ 73.85 ટકા પરિણામ જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછુ 30.31 ટકા પરિણામ આવ્યું છે. ભીખાપુર કેન્દ્રનું સૌથી ઓછુ પરિણામ 10.5 ટકા રહ્યુ છે. એ1 ગ્રેડ મેળવનાર 257 વિદ્યાર્થીઓ છે. રાજ્યમાં 5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.અંગ્રેજી માધ્યમનું 74.20 ટકા પરિણામ તેમજ ગુજરાતી માધ્યમનું 55. ટકા પરિણામ આવ્યું છે.

topar 12 topar 13

 ધોરણ 12સામાન્ય પ્રવાહનું પરિણામ 56.82 ટકા

એલિસબ્રીજ કેન્દ્રનું સૌથી નીચુ

વિદ્યાર્થીનીઓએ મારી બાજી

81 શાળાનું 100 ટકા પરિણામ

સુરત જિલ્લાનું સૌથી વધુ 73.85 ટકા પરિણામ

છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછુ 30.31 ટકા પરિણામ

ભીખાપુર કેન્દ્રનું સૌથી ઓછુ પરિણામ 10.5 ટકા

એ1 ગ્રેડ મેળવનાર 257 વિદ્યાર્થીઓ

5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી

અમદાવાદના એલિસબ્રીજ કેન્દ્રનું સૌથી વધુ 100 ટકા પરિણામ

અંગ્રેજી માધ્યમનું 74.20 ટકા પરિણામ

ગુજરાતી માધ્યમનું 55. ટકા પરિણામ

A1 ગ્રેડ મેળવનારા 257 વિદ્યાર્થીઓ

A2 ગ્રેડ મેળવનારા 7055 વિદ્યાર્થીઓ

B1 ગ્રેડ મેળવનારા 31,564 વિદ્યાર્થીઓ

B2 ગ્રેડ મેળવનારા 63,808 વિદ્યાર્થીઓ

C1 ગ્રેડ મેળવનારા 80,172 વિદ્યાર્થીઓ

C2 ગ્રેડ મેળવનારા 59,666 વિદ્યાર્થીઓ

વિદ્યાર્થિનીઓનું 83.58%, વિદ્યાર્થીઓનું 69.57% પરિણામ

ટોપર્સનું શું કહેવું છે

હાર્ડ વર્કની સાથે સ્માર્ટ વર્ક કરો

ધવલ પટેલ 99.75 ટકા

સવારે રોજ યોગા કરતો હતો

રાજકોટ જિલ્લાનુ પરિણામ ૬૪.૬૧ ટકા

રાજકોટ જિલ્લાનુ પરિણામ ૬૪.૬૧ ટકા રહ્યું છે. પરિણામને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.  રાજકોટની કડવીબાઈ વિરાણી શાળામાં ધોરણ ૧૨ આર્ટ્સમાં અભ્યાસ કરતી હેતવી થાનકિએ ૯૯.૯૮ પીઆર મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે, હેતવી જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષા આપી ઉતીર્ણ કરી દેશ સેવાનું કામ કરવા માંગે છે.

વડોદરા શહેર જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 57.54 ટકા પરિણામ

વડોદરા શહેર જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 57.54 ટકા પરિણામ આવ્યું છે.વડોદરામાં કુલ 11416 વિધાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે.શહેરમાં છાણી કેન્દ્રનું સૌથી ઓછુ પરિણામ59.10 ટકા જયારે સૌથી વધુ સમા કેન્દ્રનું 75.74 ટકા પરિણામ આવ્યું છે.વડોદરામાં માત્ર 10 વિધાર્થીઓ જ એ1 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા છે.ધોરણ 12નું પરિણામ આવતા જ શાળાઓ પર વિધાર્થીઓ ઉમટી પડયા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર