24 કલાક સીસીટીવીથી નજર રાખે છે પતિ,પત્ની બોલી-જીંદગી નર્ક બનાવી દીધી

May 06, 2017 03:07 PM IST | Updated on: May 06, 2017 03:07 PM IST

આગરાના છત્તા વિસ્તારમાં એક મહિલાએ પતિ પર અશ્લીલ ફોટો ક્લિક કરી બ્લેકમેલ કરતો હોવાનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે 24 કલાક નજર રાખવા માટે પતિએ ઘમાં 8 સીસીટીવી કેમેરા લગાવ્યા છે. જો કે હાલ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.

પીડીતાના લગ્ન 8 માર્ચ 2002ના હરીપર્વત જિલ્લામાં રહેતા મયંકથી થયા હતા. મહિલાએ જણાવ્યું કે લગ્ન 20 લાખના ખર્ચે કર્યા હતા. મારા પતિ હમેશા પિતાથી રૂપીયા માગતા રહેતા. હતા.

24 કલાક સીસીટીવીથી નજર રાખે છે પતિ,પત્ની બોલી-જીંદગી નર્ક બનાવી દીધી

મહિલાનું કહેવું છે કે એક દિવસ સાસુ-સસરાની ગેરહાજરીમાં પતિએ એક અજનાન વ્યક્તિને ખાવા માટે બોલાવ્યો હતો. આ દરમિયાન નશીલી દવા આપી દેવાઇ હતી.

બે દિવસ પછી તે શખ્સ સાથેની મારી અશ્લીલ તસવીર દેખાતી કહ્યુ હવે હું જેવું કહુ તેમ તારે કરવું પડશે નહી જો આ ફોટો અખબારોમાં છપાવી દઇશ. હું તેની મજબૂરીમાં વાત માનતી રહી અને તે મને 2010થી પરપુરુષ સાથે મોકલતો રહ્યો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર