આદિવાસી પ્રભુત્વવાળી 47 બેઠકો જીતવા જાણો કોંગ્રેસની રણનીતિ

May 25, 2017 09:39 AM IST | Updated on: May 25, 2017 09:39 AM IST

રાહુલ ગાંધીએ દેશભરના આદિવાસી નેતાઓ સાથે દેશમાં આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસને ઉપર લાવવા માટે અઢી કલાક ચર્ચા કરી જેમાં ગુજરાત કોંગ્રેસથી પણ આદિવાસી નેતાઓ પહોંચ્યા હતા.

તુષાર ચૌઘરીએ ઈટીવી સાથેની વાતચીતમાં કહ્યું કે ૨૭ આદિવાસી અનામત વાળી બેઠકો અને ૨૦ આદિવાસી પ્રભાવ વાળી બેઠકો એમ કુલ ૪૭ બેઠકો પર રાહુલ ફરી એકવાર ગુજરાત કોંગ્રેસના પદાઘિકારીઓ સાથે ચર્ચા કરી ગુજરાતમાં આ ૪૭ બેઠકો પર જીતની રણનિતી બનાવશે. તો સાથે જ તુષાર ચૌઘરીએ કહ્યું કે તેમના તરફથી પણ આદિવાસીઓ ની સમસ્યા રાહુલ સમક્ષ રજૂ કરાઈ છે જેને લઈ રાહુલ પણ ગંભીર છે.

આદિવાસી પ્રભુત્વવાળી 47 બેઠકો જીતવા જાણો કોંગ્રેસની રણનીતિ

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર