અભિનેતા વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે નિધન,4 વખત રહી ચુક્યા હતા સાંસદ

Apr 27, 2017 12:13 PM IST | Updated on: Apr 27, 2017 01:22 PM IST

અભિનેતા વિનોદ ખન્નાનું આજે નિધન થયું છે.70 વર્ષની વયે વિનોદ ખન્નાનું નિધન થયું છે. તેઓ કેન્સરથી પીડિત હતા.ઘણાં સમયથી તેઓ બિમાર હતા. મુંબઈની હોસ્પિટલમાં વિનોદ ખન્નાએ અંતિમ શ્વાસ લીધા છે.વિનોદ ખન્ના કેન્દ્રમાં પ્રધાન પણ રહી ચૂક્યા હતા.પંજાબના ગુરુદાસપુરથી 4 વખત સાંસદ રહી ચૂક્યા હતા.વિનોદ ખન્નાની પહેલી ફિલ્મ હતી 'મન કા મીત' હતી.

VINOD-KHANNAA

અભિનેતા વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે નિધન,4 વખત રહી ચુક્યા હતા સાંસદ

વિનોદ ખન્નાના નિધનના દુખદ સમાચાર મળતા તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.1968થી ફીલ્મોમાં તેઓ કામ કરતા હતા. ફિલ્મ જગતમાં શોકનો માહોલ છવાયો છે. 2015માં અંતિમ ફિલ્મ દિલવાલેમાં અભિનય કર્યો હતો. કુર્બાની,મેરા ગાવ મેરા દેશ તેઓની ચર્ચિત ફિલ્મો રહી છે. 140 ફિલ્મોમાં વિનોદ ખન્નાએ કામ કર્યું છે. 6 ઓક્ટોમ્બર 1946માં પાકિસ્તાનના પેશાવરમાં તેમનો જન્મ થયો હતો.

અભિનેતા વિનોદ ખન્નાનું નિધન

70 વર્ષની વયે વિનોદ ખન્નાનું નિધન

કેન્સરથી પીડિત હતા વિનોદ ખન્ના

ઘણાં સમયથી બિમાર હતા વિનોદ ખન્ના

6 ઓક્ટોબર, 1946માં પાકિસ્તાન પેશાવરમાં થયો હતો જન્મ

મુંબઈની હોસ્પિટલમાં વિનોદ ખન્નાએ લીધા અંતિમ શ્વાસ

વિનોદ ખન્ના કેન્દ્રમાં પ્રધાન પણ રહી ચૂક્યા હતા

ગુરુદાસપુરથી 4 વખત સાંસદ રહી ચૂક્યા હતા વિનોદ ખન્ના

1968થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી

વિનોદ ખન્નાએ 141 ફિલ્મોમાં કર્યું છે કામ

વિનોદ ખન્નાની પહેલી ફિલ્મ હતી 'મન કા મીત'

કુર્બાની, મેરા ગાંવ મેરા દેશ, અમર અકબર એન્થોની ચર્ચિત ફિલ્મો

2015માં અંતિમ ફિલ્મ દિલવાલેમાં અભિનય કર્યો

વિનોદ ખન્નાના નિધન પર હેમા માલિનીએ દુઃખ વ્યક્ત કર્યું

મને આશા હતી કે વિનોદ ખન્ના સ્વસ્થ થઈ જશેઃ હેમા માલિની

વિનોદ ખન્નાના નિધન પર ઋષિ કપૂરે શોક વ્યક્ત કર્યો

વિનોદ ખન્નાના નિધનથી દુઃખઃ મધુર ભંડારકર

વિનોદ ખન્નાના નિધનથી દેશને નુકસાનઃ મહેશ શર્મા

વિનોદ ખન્ના સાથે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું: મહેશ શર્મા

ભારતીય સિનેમા માટે દુઃખદ દિવસઃ બાબુલ સુપ્રીયો

એક પ્રતિભાશાળી સુપરસ્ટાર નથી રહ્યાઃ શત્રુઘ્નસિંહા

કરિશ્માઈ અભિનેતા હતા વિનોદ ખન્નાઃ અક્ષયકુમાર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર