"રઈશ" ફિલ્મથી પ્રભાવિત થઈ વિદ્યાર્થીએ શરૂ કરી દારૂની હેરાફેરી

May 20, 2017 03:26 PM IST | Updated on: May 20, 2017 03:26 PM IST

અમદાવાદમાં દારૂ સાથે વિદ્યાર્થીને ઝડપી લેવાયો છે.વટવા પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે,રઈશ ફિલ્મથી પ્રભાવિત થઈને દારૂની હેરાફેરી શરૂ કરી હતી.ભચાઉથી અમદાવાદ દારૂનો જથ્થો લઈને આવતા ઝડપાયો છે.પોલીસે 18 પેટી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે.આરોપી ધર્મેન્દ્ર જાડેજા T.Y. B.COMમાં અભ્યાસ કરે છે.પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર