આઠમું નોરતુ - મહાકાળીની કરો પૂજા

Sep 28, 2017 06:30 PM IST | Updated on: Sep 28, 2017 06:30 PM IST

આજે આસો સુદ આઠમ... નોરતુ આઠમું છે. આ આઠમા નોરતાને હવનાષ્ટમી અને દુર્ગાષ્ટમી પણ કહેવાય છે. બંગાળી લોકો દુર્ગાષ્ટમીની ઉજવણી કરે છે. બંગાળીઓમાં દુર્ગાષ્મીનું ખુબ મહત્વ હોય છે. આજના દિવસે ઠેર ઠેર માતાજીનો હવન, નૈવેદ્ય, પુજા, પાઠ કરવામાં આવે છે.

તેમજ પ્રાચીન-અર્વાચીનગરબી મંડળો દ્વારા રાસ-ગરબાના આયોજનો થયા છે. રાસ- ગરબાની રમઝટ સાથે નવરાત્રી ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઇ રહ્યો છે. આ ઉપરાંત સંતો, મહંતો અને ભકતજનો દ્વારા નવરાત્રી દરમિયાન અનુષ્ઠાનો પણ યોજાઇ રહ્યા છે. અને અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

આઠમું નોરતુ - મહાકાળીની કરો પૂજા

સુચવેલા સમાચાર