હોમ |   બ્લોગ
November 14, 2017 04:49 PM IST

શું હાર્દિક માટે સેક્સ ફંડામેન્ટલ રાઇટ છે ?

શું હાર્દિક માટે સેક્સ ફંડામેન્ટલ રાઇટ છે ?

બૂંદ સે ગઇ વહ હોજ સે નહીં આતી...હાર્દિકની બીજી વીડિયો વાઇરલ થઇ છે...હવે દલિત નેતા જિગ્નેશ મેવાણીએ હાર્દિકને મોરલ સપોર્ટ આપતા કહ્યું છે કે સેક્સ ફંડામેન્ટલ રાઇટ છે....ભાઇ જિગ્નેશ ફંડામેન્ટલ રાઇટને આગળ કરીને સેક્સ જેવી પવિત્ર લાગણીને નેકેડ નહીં કરો...

November 13, 2017 07:35 PM IST

ગંદી બાતમાં 'હાર્દિક' સ્વાગત...?!?!?!

ગંદી બાતમાં 'હાર્દિક' સ્વાગત...?!?!?!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ એક સેક્સ બોંબ ફૂટ્યો છે.....ગુજરાતના સીડીના રાજકારણમાં નવો અધ્યાય ઉમેરાયો છે...આ વખતે નવું પાનુ ઉમેરાયું છે હાર્દિક પટેલનું....હાર્દિકની કથિત અતરંગ પળોની વીડિયો ક્લીપ વાઇરલ થઇ ગઇ છે....

November 12, 2017 10:31 AM IST

એક 'નેતા'ને એવી ટેવ,પત્થર એટલા પૂજે દેવ..!!!!

એક 'નેતા'ને એવી ટેવ,પત્થર એટલા પૂજે દેવ..!!!!

ગુજરાતમાં ભગવાન કનફ્યૂઝ છે...ગુજરાતમાં આજકલ તમામ મંદિરોના ભગવાન મુંઝવણમાં છે...કયા નેતાને જીતના આશીર્વાદ આપવા અને કયા નેતાને નહીં...???

November 10, 2017 11:26 AM IST

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

શું કોપી કરીને હાર્દિક થશે "પાસ" ?

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રખર ધારાશાસ્ત્રીએ બે-ત્રણ ફોર્મ્યુલા આપ્યા છે ખરા, પરંતુ અનામતની કોઇ ગેરેન્ટી નથી...આવા સંજોગોમાં હાર્દિક કેવી રીતે અનામતની પરિક્ષામાં પાસ થશે....?

October 24, 2017 01:55 PM IST

શું કોંગ્રેસે ગુજરાતમાં અપનાવી 1985 વાળી KHAM થિયરી ?

શું કોંગ્રેસે ગુજરાતમાં અપનાવી 1985 વાળી KHAM થિયરી ?

આ વાત ખુદ ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વિકારી લીધી છે. આજે ચૂંટણી લક્ષી જાહેરાતો કરતા સમયે નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કોંગ્રેસને ટારગેટ કરતાં કહ્યું કે, એક સમયે KHAM થિઅરીને લઇને ગુજરાતમાં તોફાનો થયા હતા.

October 12, 2017 04:34 PM IST

ભટકેલ V/S છટકેલ

ભટકેલ V/S છટકેલ

છટકેલ-રાહુલનો તંબૂ તો 2014માં ઉખડી ગયો છે...ભલે આવ-જા કરે તેનો શક્કરવાર ગળવાનો નથી...! ભટકેલ-ભાઇ તુ મોદીજીના મંજીરા ના વગાડીશ...આ રાહુલ બિચારા કેટલી મહેનત કરે છે.. છટકેલ-શું શકોરુ મહેનત...જ્યાં જાય છે ત્યાં કોંગ્રેસ હારી જાય છે...મને લાગે છે કે ગાંધીજીનું સપનું પુરુ કરશે...કોંગ્રેસ મુક્ત ભારત થશે....!